પૃષ્ઠો

મતદાર યાદી માં નામ શોધો

મતદાર યાદી             અનીલ ભાઇ લીંબાસીયા        anil patel

[1] મતદાર યાદી                                   

         તમારી મતદાર  કાર્ડ ખોવાઈ  ગયું છે ? તો ચિંતા કરવાની જરૂર નથી . શોધો તમારી તમામ વિગતો તમારા મોબાઈલમાં ...........

Elector search ? Please Click here............ 

anil limbasiya

[2]

મતદાર યાદી

ઓન લાઈન મતદાર યાદી

હવે આપ કોઈ પણ સમયે મતદાર યાદી આપના મોબાઈલ કે કમ્પ્યૂટરપર જોઈ શકો છો અને સરળતાથી માહિતી મેળવી શકો છો.મતદાર યાદી જોવા માટેઅહિયાં ક્લિક કરો 
 anil patel

[3]   મતદાર યાદી.

તમે તમારા નામની મતદારયાદી ડાઉનલોડ કરવા ઈચ્છો છો, નીચે આપેલી લીંક પર ક્લીક કરો.
1) તમારું નામ મતદાર યાદીમાં જોવ માટે તમારું નામ અથવા મતદાર ઓળખ નંબર એન્ટર કરો.
2) તમારો જિલ્લો સિલેક્ટ કરો.
3)તમારું નામ આવી જય એટલે  View Family પર ક્લીક કરો, તેમાં એક નવી વિન્ડો ખુલશે ત્યાંથી તમે તમારા ગામ અથવા વિસ્તાર ની મતદાર યાદી - અને સુધારેલી મતદાર યાદી પણ ડાઉનલોડ કરી શકશો

 .             આ માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરો.

 મતદાર યાદી જોવા તેમજ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો.
  

મતદાર  યાદી તેમજ ચુંટણી ને લગતી વધુ વિગત માટે મુખ્ય ચુંટણી અધિકારીની આ વેબ સાઈટ પર જાવો, જેની લીંક નીચે આપેલી છે

.મુખ્ય ચુંટણી અધિકારી -ગુજરાત રાજ્ય ની લીંક.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો