પૃષ્ઠો

શિક્ષણ-શંદેસ-સમાચાર-કૂતુહલમ઼

1085 કહેવત ભંડાર

નેટ સર્ફિંગ દરમ્યન મળેલ કહેવતોનો ભંડાર મળ્‍યો.કહેવતો અને રૂઢિ પ્રયોગ એટલે ભાષા લાઘવનો શ્રેષ્ઠ નમુનો. જે વાત સમજાવતાં જીભના કુચા વળી જાય તે વાતને થોડાં શબ્દોમાં વધુ સચોટ રીતે ગળે ઉતારવાનું કામ કહેવતો અને રૂઢિ પ્રયોગ કરી શકે. અત્રે જમા કરવામાં આવેલો કહેવતો, રૂઢિ પ્રયોગો અને તળપદા શબ્દોનો ભંડાર જાણવા ને માણવા જેવો છેઃ 

તો ક્લિક કરો

માવજીભાઇ ડોટ કોમ પર 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો